પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૩૧
 

ભક્તિ માપ - રાગ ભૈરવી – તાલ ત્રિતાલ અને દીપચંદી - દિલનાં દઝાડિયાં દાઝિયે, નાથજી! દિલનાં દઝાહિયાં દાઝિયે : પળમાં રિઝાવિયાં રાચિયે, નાથજી! પળમાં રિસાવિયાં રાચિયે !.. તુજ પાકને અહીં પાકવા તું તાપતા કયેિ, અમીધારથી એ તાપને ફ્રી કાપતાકદિયે; ભૂકંપ જેવા ક્રોધ પણ તુજ વ્યાપતા કયેિ, ના જાણિયે તું કેમ લેતે આપતા કક્રિયે : હે નાથ! તું અમ માપથી ના માપતા કદિયે! ઃ દિલનાં દસાડિયાં દાઝિયે, નાથજી! દિલનાં દસાડિયાં દાઝિયે : પળમાં રિઝાવિયાં રાચિયે, નાથજી ! પળમાં રિઝાવિયાં રાચિયે ! ૧ 33