પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
ભજનિકા
 

કર એકતા - રાગ જોગિયા—ત્રિતાલ . અકળ તુજ ગતિ રે, પ્રભુ! સમજું હું નહીં રતિ રે; પરમ જગપતિ રે, પ્રભુ! ચાલે નહીં મુજ મતિ રે. ~ - છે તું ખળિયા, છે તું મેટો, છે તું જગના ખાપ ઃ હું ખસ જાણું ચાહી તુજને, વ્યર્થ અવર સતાપઃ અકળ તુજ ગતિ રે. સર્જનકા જ્ઞાની શાસ્ત્રી શેાધવા તુજને, કાપી કાપી જગ જોયઃ હા પ્રભુ! તું તે સભર ભરાયા, મારા જ છે તું તેાય : અકળ તુજ ગતિ રે. ૧