પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૩૩
 

erfa ફૂલ સમું છે જીવન મારું, ફૂલ સમા હું ચાહું: પળપળ શ્વાસે પ્રેમ ભરી તુજ, ફૂટી ખીલી કરમાઉં : અકળ તુજ ગતિ રે. શક્તિ ન માણે મમ હૃદયના, જ્ઞાન ન જાણે પ્રેમ; ધગધગતા રણમાં ઊગે તે અમૃત જાણે શું એમ ? અકળ તુજ ગતિ રે. નિર્ગુણુ સગુણુ કે દૃશ્ય અદૃશ્ય તું, મારે શી પંચાત ? હું છું તારો ને તું મુજ પ્યારા, એજ મરમની વાત! અકળ તુજ ગતિ રે. 33 ૩ x પ