લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
ભજનિકા
 

૩૪ . ખેંચન રાગ જોગિયાતાલ દાદરા તું ક્યાં નાસી જશે, મારા રસિયા હવે તને છેટું નહીં પળવાર ; મારે હૈડે તને આંધ્યા, રસિયા ! હવે તારી પરવા નથી તલભાર ! www.... એક દોરી લાધી મને, રસિયા ! હવે તું ન છેડી શકે નિરધાર; તું ક્યાં નાસી જશે, મારા રસિયા હવે તને છેટું નહીં પળવાર. ભજનિકા આલે મેં ખાંધ્યા, કાલે મેં આંધ્યા, આંધ્યા છૂટે નહીં કાયઃ કાટિ કેટ કઇ કિરણે મે માંધ્યા; સરકી ગયા તું તાય : ૧