પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
ભજનિકા
 

૩૬

  • "

ખતા વિનંતિ રાગ પીલુ—જિલ્લા-તાલ ત્રિતાલ પંજાબી *. વિનવું રે, મને છેડી ન દે, મારા નાથ! જોડી રાખ સદા ઉર સાથ; — વિનવું રે. ભવભવમાં હું ન પામ્યા કદી તે દીધું તેં આ ભવ માત્ર : અમૃતબિંદુ ચખાડી મને તું ઢાળી શું કે મુજ પાત્ર ? વિનવું રે. આજે હું આવ્યા આંગણે તારે; ખીજાં કશાં ઘરબાર ચાંપી મને તુજ હૃદિયાની સાથે, કહે ના હવે કે સિધાર ! વિનવું રે. ભજનિકા દે સખી ! કૌન ગલી ગયા શ્યામ,” એ રાહ. ૧