પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૩૭
 

ભક્તિ હું નથી મંદિરે દર્શને આવ્યે, કે હું આ લેલ વિદાય ; આવ્યેા હું ક્યાં ક્યાંથી સરતના જેવા સમાવા સાગરમાંય ઃ વિનવું રે! કર તુજ તેજનું કિરણ અતૂટ્ તું, કર તુજ પુસુવાસ ; કર તુજ ગાનના સૂર મને તું, કર તુજ શબ્દના શ્વાસ! વિનવું ૨! સાના છેડ્યો હું છટકીને છૂછ્યું, તારા છાડ્યો ક્યાં જાઉં? લે, લે, હા નાથ! હું સિંધુનું મેાજું સિંધુમાં જ ઊછળી સમાઉં! વિનવું રે! 3 x