પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
ભજનિકા
 

. દીપ રાગ ભૈરવી-તાલ ત્રિતાલ ર દ્વીપ દિલે સળગાવા, હા દેવા ! દીપ દિલે સળગાવા !… અંધારા આકાશરે આ કાટિક દીપ ઝગાવે; અંતર મુજ અંધાર રહ્યો ત્યાં એક કિરણ ઉતરાવે ! હા દેવા ! દીપ દિલે સળગાવા ! છાયાં પડેપડ વાદળ ઘાડાં, ભમતા હું ખાઉં ભુલાવા ; એક પલકમાં ખલક ઝબૂકશે, જો તમ જ્યંતિ જગાવે . હા દેવા! દીપ દિલે સળગાવે !

  • મંગલ મંદિર ખોલા, દયામય,”—એ રાહુ.

ભજનિકા ૨