પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૩૯
 

શક્તિ આત્મહીરા મુજ રહે ઝંખવાયા, આંખ ઉરે ઉઘડાવા ! અંધતણાં આ પડળ ઉપાડે, નાથ! હીરા ઝળકાવે ! હૈ। દેવા! દીપ દિલે સળગાવે ! વાટ વણી ને તેલ પૂર્યું આ જ્યેાત અખંડ જળાવેા ! અણહાલાતા એ દીપ સદાને અદલ તમારી અનાવે ! હા દેવા! દીપ દિલે સળગાવે! ૩૯