પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
ભજનિકા
 

ચિનગારી - રાગ જોગિયા-ત્રિતાલ . ચરણ તુજ પડું , રિ! ધાર હવે મુજ કર રે! શરણ તુજ વડું રે, હરિ! પાર ઉતાર સમર રે! નિશદિન દિવ્ય પ્રકાશ પ્રજળતા પલકે તુજ જગપાટ : એક જ તુજ ચિનગારી માટે જોઈ સદા મે’ વાટ : ચરણ તુજ પડું રે! સૂરજે શેાધી, સેમે શેાધી, શેાધી તારક દ્વીપ : જાગ્રત શેાધી, સ્વમે શેષી — - હતી સદાય સમીપ : ચરણુ તુજ પડું રે ભજનિકા ૧