પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
ભજનિકા
 

જ્યાત - રાગ માઢ-તાલ ગઝલ-પશ્તા ઝીણી ઝીણી ખળે ને ક્ર એક પ્રેમળ કામળ જ્યાત : શ્રીમી ધીમી ધ્રૂજે ને થરથરે મારી પ્રેમળ કેમળ જ્યેત. કેટિ કેપિટ કરું રક્ષા હું એની, રાખું છુપાવી છેક; ભરી ભરી હશે દુનિયા ભલે, મારું કનું ધન આ એક રે; મારી પ્રેમળ કામળ જ્યાત. આવે વંટાળિયા વાયરા ત્યાં ઝૂમી પડે એક પાસ; દોડી ધરું મારો હાથ ત્યાં આ ને થાય અખંડ પ્રકાશ રે; મારી પ્રેમળ કેામળ ન્યાત. ભજનિકા