પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભક્તિ
૪૩
 

ભક્તિ ઝીણી ઝીણી થતી થાય ઝીણેરી ને જોતાં જણાય ન પડ ઝૂમી પડું તેની પાસે હું, ત્યાં તે ભડકે મળે તે અખંડ ૨! મારી પ્રેમળ કામળ જ્યેાત. કેમ જીવું મારી જ્યાત વિના હું? કેમ હું રહ્યું સદાય? કેમ રાખું મારા હાથ પવિત્ર હું---- એ જ એ ન્યાતની છાંય રે; - મારી પ્રેમળ કેામળ જ્યેાત. ઝીણી હશે ઘણી ન્યાત એ મારી, પણ કદી બનશે વિરાટ : નાથ! અખંડ જળાવજો, મને એ જ બતાવશે વાટ રે ! મારી પ્રેમળ કમળ જ્યેત. ૪૩ ૩