પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
ભજનિકા
 

ખાલા દ્વાર પીલુ-ત્રિતાલ - મંદિરિયાં નવ વાસે રે, ખેાલેા દ્વાર! અંતરિયાં નવ ત્રાસે રે, ખાલા દ્વાર!~ ભજનિકા સાત સમુદ્ર ને નવખંડ ધુમ્યા ; તેય હું આતમપ્યાસા થૈ, ખાલા દ્વાર ! અરે ધગતા સહુ બાહ્ય વિલાસા થૈ, ખાલા દ્વાર!-મંદિરિયાં૦૧ અનહદ નભ પણ છાંય ન રજ દેઃ પળપળ નાખું નિસાસે ૨! ખાલે દ્વાર! અરે ઢગતા એ જગત-તમાસે રૂં, ખાલા દ્વાર! –મંદિરિયાં ૨ અધમ-ઉદ્ધારણ, દુ:ખીના તારણુ ! દિલના ક્યાં અંત્ય દિલાસા ૨? ખાલેા દ્વાર! હવે અહીંજ મુજ અંતરવાસે રે, ખેાલે દ્વાર ! –મંદિરિયાં૦૩

  • સાંવરીઆ મન લાચા રે માંકા ચાર,”—એ રાહ.