પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૪૭
 

સાન દર્શન • ૪૭ ધાળ - જાગી જાગી ઉરમાં જુગજુગ કેરી જ્યેતજો ! જેના નયનનયનમાં અખકે દીપ અનંત ; જેને અંગેઅંગ પુવારા અસીના ફૂટતા, એનાં દર્શન કરવા આવેા જોગી સંત! જાગી જાગી ઉરમાં જીગનુગ કેરી જ્યેાત જો. ૧ પીષા સાગર જેણે દુખડાં કેરા દોહ્યલા, લીધા જશ—અપજશના શિર પર ભવના ભાર; ધાં દુનિયાને મઘમઘતાં દિલનાં ફૂલડાં: આવેા, આજે એની ચઢો અલખદરબાર! જાગી જાગી ઉરમાં જુગજુગ કેરી ન્યાત જો. ૨ પળપળ ધાતી જગનાં પાપ જીવનની જાહ્નવી, પળપળ છૂટે હૈયાથી અમૃતની સેર; જાગી જઈ સંકારે સૂતા દિલના દીવડા, આવે, આજે એને આંગણુ આનંદભેર! જાગી જાગી ઉરમાં જુગજુગ કેરી જ્યેાત જો. ૩