પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૪૯
 

પ્રભુના ધબકારા ભીજે મારી ચુદડલી - કા, ફ્રી રે પાછાં, હૈ। મારાં ખાળ ! પ્રભુ તે શું કહેશે રે? તાડી ચાલ્યાં ક્યાં આ પુણ્ય કેરી પાળ પ્રભુ તે શું કહેશે ? જીગનુગજૂનું ઝીલે ઝૂલતું જગત આ; જીગજીંગ ખીલે એની વાડી રે; જુગજુગનૂનાં એનાં પુણ્યા પાંગરતાં : જશે! શું પલકે એ સા પાડી? હા! પ્રભુ તે શું કહેશે ?? રૂપલા સાગરમાં સેાનલા કે બેટશા શેાલે સંસાર મનુકુલના ૨: આંધી ચઢાવી, એની દિશદિશ ડુબાવી, જશેા શું કરી એને ધૂળના ? હા! પ્રભુ તે શું કહેશે ૨ ખીલી વસંત મોંઘી અનંત આનંદશી, ખીલ્યાં છે ફૂલ ઊગી ઢગલે રે ; દેવાના શ્વાસ જેવા પમરે પરાગ ત્યાં જશે। શું વેડી ડગલે ડગલે ? હા! પ્રભુ તે શું કહેશે ૨? ૧ ~