પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૫૧
 

vie અજ્ઞાન - રાગ ભૈરવી-તાલ દાદરા હું શું મેલું હવે, કિરતાર ? નાવે કાળ ક્રી નિરધાર. આવી તેણે મુજ પાસ કંઈ માગ્યું, લાગ્યું ખરું નહીં લેશ ; પેલાં આકાશનાં સ્વપ્ને પડી હું જોતા ત્યાં માયાના વેશ: મે’ ન કીધા કશો ઉચ્ચાર, તેને દેખાડયું મેં મુજ દ્વાર. હું શું એવું હવે, કિરતાર ! આવ્યેા સવારે ને આવ્યા તે સાંઝે, આવ્યા અપેારે ને રાત; હું તે। તુમાખીમાં રહેતા મુસ્તાક ત્યાં— એ તે શી રાજ પંચાત ?- મે ન કીધી કશી દરકાર, સુણાવ્યા ખેલ તેને ખેંચાર, હું શું મેલું હવે, કિરતાર બળતાં આંસુડાંમાં આવ્યા તે પાછા, દુઃખે ને શેાકે ડૂબેલ; હું મુજ લક્ષ્મીશું રમતા ત્યાં રંગે, આ તો નટના ફેલઃ મા ૧