પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
ભજનિકા
 

પર અંતે કીધા મેં ક્રોધે પુકાર, ત્યાંથી કાઢી મૂક્યા તેને બહાર ! હું શું એટલું હવે, કિરતાર ? ઃ ચાલ્યું ગયા તે ખૂણે પડેલી તુંખી જડી તેની ત્યાંઠુિં : હાય રે! પ્રભુ એ તે આવ્યા'તા આંગણે ! મે ન જાણ્યું ફ્રૂટ કાંઈ ! મારો છૂટી પડ્યો અવતાર : નાવે નાથ હવે મુજ ખાર ? હું શું મેલું હવે, કિરતાર નાવે કાળ ફ્રી નિરધાર ? ભજનિકા ૪