પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
ભજનિકા
 

- રાગ ભૈરવી-તાલ દાદરે મારા કેડા પરે કિરતાર રે! જોની, મારા કેડા પરે કિરતાર! મને છેાડે નહીં પળવાર રે, જોની, મારા કેડા પરે કિરતાર ! ભર્યો' પ્રભાભર ભુવન તે એનાં છેડ્યાં મેં દૂર પેલી પાર; તારા, વાદળ ને વીજળીથી સરતા - કીધા મે' ધરાસચાર રેઃ જોની, મારા કેડા ધરૈ કિરતાર! ભૂમિ ઉપર ભય પામું હું ભારી, એ છે પ્રપંચી અપાર : જ્યાં જ્યાં હું જાઉં ને જે જે કરું તેમાં આવે એના જ પડકાર ૨ : જોની, મારા કુંડા ધરે કિરતાર! માતાની ગાદમાં છુપાઉં ત્યાં ઉરથી આવે એના ધબકાર ઃ રમતા પડું તે ત્યાં અણુદીઠા હાથ એના નીચે મૂકે નિરધાર ૨: જોની, મારા કેડા ધરે કિરતાર ! ભર્જનકા ૧