પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૫૫
 

ઝૂઝતી જુવાનીમાં હૈયું ઝુકાવું, ઘૂસું વસંતને બહાર જે જે ધરું તે વિલાય મારા હાથમાં, ફૂંકે એ સામાં ફૂંકાર રે, જોની, મારો કેડા ધરે કિરતાર ! રાખ મને, રાખ મને, રાજ એવું વિનવે, રાખું હું કેમ એને, યાર? એને રાખું તેા ના ખીજું રખાય કર્યું, ડરતા રહું દિલમાઝાર ૨: જોની, મારી કેડી પરે કિરતાર ! ક્યાં છે વસંત, ને ક્યાં છે સૈ સાહેબી? ક્યાં છે છેરુ ને સંસાર જ્યાં જ્યાં વળું ત્યાં ઢાઢે સામેા અંધાર, ને ભયના આવે ભણકાર ૨: જોની, મારા કેડા ધરે કિરતાર ! સરતાં મુજ પાય પડું કાળકેરા વહેણુમાં, પડતાં હું મારું પેાકાર : હતા મારી પૂઠે જ, ત્યાંથી આવીને કે આધાર રે એ તેા

જોની, મારી કેડી પરે કિરતાર ! ક ૪ ૭