પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
ભજનિકા
 

આવ રે, હા ભીરુ! ક્યાં નાસે ભવાભવ ફેરવ આ તારા દિદાર ! ' ~ ક્રૂરતાં પ્રકાશ ત્યાં પામું હું એને, છૂટે મારા અંધાર ૨; જોની, મારા કેડા ધરે કિરતાર ! એ તેા કહે, લીધું મે' તારું સસ્વ તે ખાયું નથી તે લગાર; આવ, મારા હાથમાં એ શેાધી તુ લે સા, આવની તું મારે આર ૨!~ જોની, એવું કહે ત્યાં મને કિરતાર ! ભજનિકા એવા તે પ્રેમીને પ્રેમ કેમ છાંડું? ભટકી વહેવા ભવભાર : આવ રે કિરતાર ! રાખું હૈયે તે પ્રાણે! તું જ છે ખરા દિલદાર રે! જોની, હું ન ડું તને કિરતાર !*

  • આની અગાઉ છપાયેલા દોઢ” કાવ્યની નીચેની ટીપ વાંચવી.

" ૧૦