પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૬૧
 

ft પ્રભુએ કહેવું તે તા કહ્યું છે. એક જ અક્ષરે, દુનિયાને દીધા છે એક જ ખેલ અજોડ ; ખાવન અક્ષર પકડી વલખાં મારું માનવી, સમજી એલે એક જ તા ત્યાં સમશે ક્રોડ : આવે। સંતે, દિલની વાતા કરીએ અણુકહી. હું માનવદેહે છે મોંઘા પારસમણુ દાહ્યલા, એને ઘસી જાણે તે પામે સેાનામેાલ : માનવહૈયામાં વાતા બ્રહ્માંડ તણી ભરી; આવા, કહીએ તે કહીએ એ એક જ એલ ! આવે। સંતા, દિલની વાતા કરીએ અણુકહી. ૧૦