પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
ભજનિકા
 

X જીવાની • પાલવડા મારા મેલા, મેાહનજી . જા રે હા જાદુગર! જા રે હા જોગણી ! મીઠા છે માહ બધા માયાતણા; જાતી જીવાની જૂઠાં ભમ્મર ચઢાવશે ; દીઠા અમર કાઇને કાયાતણા?— જા રેહા જાદુગર ! પાપે બંધાયાં કાચી કાયાનાં કાટલાં પાપે ફૂંકાતાં સહેજે તડકી જશે ; જીગજીગના બ્યાસી મારો આત્મા પ્રવાસી આ મૃગજળ એ દેખી શાને ભમતા હશે? ભજનિકા અંદર ઊકળતા ઊના કાદવ ત્યાં ખનુખદે, વચ્ચે વકરાતાં ઊંડાં પાણી ભર્યાં; ઉપર મઢેલી મોંઘી લીલા છે મેહની એ રે જુવાનીએ ઘેલાં કર્યા. જા હા જાદુગર ! ૨ જા રેહા જાદુગર ! ધગધગતા તાપમાં તપેલી એ તાવણી, ઉપર પડ્યાં ખટ્ટુ છછણી ઊડે ; એ રે જુવાની એની વાળા ન જાણતી, ઉપર ધખે, હિમે ભીતર બૂડે :

૨. જા રેહા જાદુગર ! M ૩ ૪