પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
ભજનિકા
 

સેવા - રાગ પીલુ-તાલ દીપચંદી * ધનમઢમાં શીદ એવા રહા હરખી! પ્રભુપદમાં સહુ સેવા છે સરખી.~~ લાખ કરોડોનું દાન શેમેટું? રોટીના ટૂકડાનું ખાન શેં ખાટું?— ધનમઢમાં ૦૧ રાય થયા તા ભંડાર લૂંટાવે, રક રહ્યા તા ખવાડીને ખાવે — ધનમમાં૦ ૨ સૂર્ય તપે જગ ઝાકઝમાળે, દ્વીપ અગી ઘરને અજવાળે : -- નાનું કે મેટું સહુ પ્રભુની છે માયા અદલ પ્રભુ શુદ્ધ સેવી કમાયા.

  • “ઈસ તનધનકી કાન ખરાઇ,”એ રાહ.

" ભજનિક -- ધનમદમાં ૦ ધનમઢમાં૦ ૪