પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૬૭
 

જ્ઞાન ભેદુના ભેદ - રાગ કલ્યાણુતાલ દાદર, છતી આંખે તારી જોય શું છાયા જીવ! તું જોની ક્યાં છે જગરાયા! • ઢાડી દોડી છાયા પૂઠે થાકે, શૂન્ય વિષે તારું તીર તાકે; ખાલી રહે ભાથા ને તાળી દે માયા જીવ ! તું જોની કયાં છે જગરાયા !— છતી www છૂટ્યા કદી નહીં લેાગ છૂટે, જોર જોક્યા સહે જોગ તૂટે; સુખનાં તે સ્વપ્નાં ને દુઃખની છે કાયા જીવ ! તું જાની ક્યાં છે જગરાયા !-- છતી ઊંડે ઊંડે ઉર ઊતરી જાની, શેષ નિશાની ત્યાં એક છાની ; છાયા ઠરી જાય છેક નીચે, ઊડી છૂપી કાઈ આંખ મીંચે હૈયાના રાયા રહે હૈયે હુલાયાઃ

જીવ! તું જોની ક્યાં છે જગરાયા ! છતી “હાથ જોડુ તારા ચરણે પડી,”—એ રાહ. ૩ જડશે ત્યાં ભેદુ ને ભેદ સવાયાઃ જીવ! તું તેની ત્યાં છે જગરાયા !..છતી ૪