પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
ભજનિકા
 

L અંધી દુનિયા - રાગ ભીમપલાસ-તાલ લાવણી * એ અંધી દુનિયા! લાખા આંખે ય તું દેખે નહીં, આ અંખી દુનિયા! પગ આગળ જે રહ્યું લેખે નહીં, પેખે નહીં, દેખે નહીં : આ અંધી દુનિયા !— ભરારંગી પિડી તારાજડી પ્રભુએ એઢી ; છેડા દિગંત છેડી પ્રભુ શેાધે ના પ્રીત જોડી : એ પટ પાછળ નિરખે ઘડી એકે નહીં, પેખે નહીં, દેખે નહીં : આ અંખી દુનિયા! વાદળમાં વીજળી જેવા પાને છુપાયેા સેવા; પ્રભુના છે મમ એવા, પથ્થર ઊંચકે ત્યાં દેવા! પણ તું તુજ આ અંધાર તે છેકે નહીં, ભજનિકા પેખે નહીં, દેખે નહીં : એ અંધી દુનિયા! ચપરદેશી સૈયાં નેહા લગાયે દુખ દે ગયા,”—એ રાહ.