પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
ભજનિકા
 

96 • સતની રંગત રાગ ઝિંઝટી-તાલ દીપચંદી ઘટઘટમાં ભરી રંગત સતની : તું શું ખાળે, હા જગતના વતની ? ઘટઘટમાં ભરી રંગત સતની.--- ભજનિકા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર કે અંત્યજએ બધી કથની ; અંતર એક જ તરણની ન્યાતિ એ, ઝરણી એ એક જ પથની ઘટઘટમાં ભરી રંગત સતની. એક પિતાની છે ગત અંગત, સંગત એક સુકૃતની, એક જ પંકજની બધી પાંખડી, એક જ ધાર અમૃતની : ઘટઘટમાં ભરી રંગત સતની.

  • “નાથ! તુમ જાનત હૈ। સખ લટકી,”

એ મીરાંખાઈના પદની રાહ.