પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૭૧
 

શાન વાદળ વાદળ ચંદ્ર ઢળે ત્યાં ભરત છે એક રજતની ; ભીતર માહર અલખત એક જ મારી તારી કે જગતની : ઘટઘટમાં ભરી રંગત સતની. રાસ રમતમાં, કે હાસ્ય ગમતમાં, કે ફ્રાંસમાં હાય વિપતની ; ઘટઘટનાં પટ પાછળ પલકે આંખ અદલ એ જ સતની : ઘટઘટમાં ભરી રંગત સતની. ૧ ૩