પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
ભજનિકા
 

પરાવર્તન રાગ ગાર-ત્રિતાલ થળથળ રખડે શું પ્રભુ જોવા? દૂર જવા શું માગે, જે છે પાસેનું તે ખાવાઃ

થળથળ રખડે શું પ્રભુ જોવા? – - જગત મધું છે દર્પણુ તારું, મહીં શું જોતા મેવા ? —થળથળ૦ ૧ કામધેનુ છે ભીતર તારી ફર પાછા તે દેવા ! હતા હતા પંથમૂળે જા, અટણ કરે શું રાવા ? અમૃતગંગા છે તુજ માટે, ભજનિકા અદલ સતત અમીધાર પડે ત્યાં થળથળ૦ ૨ -થળથળ૦ ૩ લે ન મલિન જળ પાવા.થળથળ ૪ ચાલ અમર ખીજ ખાવાથળથળ પ