પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૭૩
 

ન તીરથ રાગ ભૈરવી-ત્રિતાલ તારાં તીરથની થાય હાંસી, રે મન! શું કરે મથુરાં ને કાશી?-- - અડસઠ તીરથ લાગ્યાં ઓછાં, તે તા કીધાં અચાસી ; ક્યાં ચે મળ્યા નહીં સાહેબ તારા

ફર કરી લાખ ચાર્યાસી ! રૈ મન! શું કરે મથુરાં ને કાશી ? ~ તારાં - નાખુદા દોરી શકે ન સુકાન તા ખેડે શું સિંધુ ખલાસી ભરદરિયે રહે નાવડું ડાલી, પાર ન પામે પ્રવાસી : રે મન ! શું કરે મથુરાં ને કાશી ? — તારાં ર 183 ૧ Y