લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૭૪
 

તીરથ તારું છે ભીતર મેટું, તે નહીં જોયું તપાસી ; અંતરગંગ સુકાઈ ગઈ ને ઘાટે ઘાટે ગંગ ભાસી ! રે મન! શું કરે મથુરાં ને કાશી ? ~~ તારાં તીરથનું પણ તીરથ અંદર એક અખંડ અવિનાશી ; અડસઠ તીરથ પુણ્ય જડે ત્યાં : છોડી દે અદલ ઉદાસી ! રે મન ! શું કરે મથુરાં ને કાશી ? — તારાં ભજનિકા