લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
ભજનિકા
 

GE જોશે તે જગને જોગવશે, નહીં તે રહેશે હારી ઃ શનિમ ઊઘડી મંજરી દુનિયાની તા પરે પ્રભુ પ્રભુ ભારી! ખેાલ રે ખાલ નજર તારી ! ખાલ નજર તુજ ભીતર ખાહર, સૃષ્ટિ ન તુજથી ન્યારી ; એક ફલક ને એક જ પીંછી પ્રભુ આ રહ્યો ચિતારી ! ખેાલ રે ખેાલ નજર તારી!