પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૭૭
 

મનપંખી - રાગ દેશ—તાલ મે ઊડ મનપંખી ! ઊડ હવે!... વનવન ફ્રી ફ્રી વૃક્ષ વૃક્ષ પર ભટકી ભટકી ખૂબ લીધું છ, એક વૃક્ષ તે છેક જ છેડયું, દિવ્ય ગગનભર કીધું :-- ઊડ હશે! ઊડ મનપંખી! ઊડ હવે! કણકણુ ચરી ચરી તાપતાપભર ઝરણું ઝરણુ જળ પીધું જી : સાત સિંધુભર બિંદુ અમીનું પી જો પ્રભુનું દીધું! — ઊડ હવે! ઊડ મનપંખી ! ઊડ હવે! મન પરદેસી છાંડ ચલે,”એ રાહ. CO