પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
ભજનિકા
 

8 • વિશ્વવૃક્ષ સારું સારું રે સૂરત શહેર, મુબઇ અલખેલી ઝૂલે લે આ વિશ્વનું વૃક્ષ, કાટ્રિક ડાળે ઝૂલે મારે અંતર લક્ષ અલક્ષ ઊઘડે જ્યેાતિફૂલે.— જ્યોતિકૂલે એ ઝગઝગ કરતું વૃક્ષ અનંત ઝુલાતું રે, અનંતતાને આંગણ ઊગતું પળપળ રહે પથરાતું : ઊઘડે જ્યેાતિકૂલે. મૂળ રહ્યાં છે ઊંડાં એનાં અણુદીઠાં અંધારે રે, તિમિરરસે પેાષાય છતાં એ જ્યાતિલ ઝબકારે! ઊઘડે યાતિકૂલે. ભર્જાના ૧ ર