પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૮૧
 

અંતરની ન્યાત રાગ આશાવરી—ત્રિતાલ જ્યેાત જગવ અંતરની, મનવા જ્યેાત જગવ અંતરની : એ જ દિશા ઈશ્વરની, મનવા ! જ્યેાત જગવ અંતરની ! -- દશે દિશાના પડદા ઊંચકે, છત મેઘાડંબરની; તાય દિશા કે ભાળ જરા પણ જડે ન ધરણીધરની મનવા ! જ્યેાત જગવ અંતરની ! ૧ રહ્યું અગાચર ધામ ધણીનું ; ક્યાં મૂકે નીસરણી ? ક્યાં ટેકવશે પેાકળ આવે, ક્યાં નીચે છે ધરણી ? મનવા ! જ્યાત જગવ અંતરની! વચમાં તું જ ઊભેા રહી બાંધે દસદસ દિશા અવરની ; એક દિશા તે જોઈ ન જાણી, તે તે। તુજ ભીતરની : ઃ ૮૧ મનવા! જ્યેાત જગવ અંતરની ! ૨