પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
ભજનિકા
 

મટ્ટીને મટ્ટીમાં મળવું; ક્યાં આત્માની વરણી આત્માને પ્રભુમાં છે ભળવું, જેમ કિરણને તરણિ; મનવા ! જ્યેાત જગવ અંતરની ! રહે ચેતના જો નહીં જાગ્રત તુજ ઉર વિશ્વભરની, તા ક્યમ પ્રભુમાં ચેતન રહેવા રાખે આશા જિગરની ભર્જનકા મનવા! ચૈાત જગવ અંતરની! જ્યાત પ્રકાશે નહીં, તે જ્યાતે જોશે કેણ, ઉચરની જગવ જગવ એ ન્યાત અદલ તું, એ જ સખી આખરની ! મનવા ! જ્યેાત જગવ અંતરની ! w