પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જ્ઞાન
૮૩
 

જ્ઞાન સાહેબની સુરબુટ્ટી • રાગ આશાવરી-ત્રિતાલ . કાઈને જડી હાય તે કહેજો મારા સાહેબની સુરટ્ટી!— અંજન કરતાં આંખ ઉઘાડે, પાડે નવ અજવાળાં; પડદા ભવભવના ને તૂટે ઉરનાં તાળાં : કાઈને જડી હાય તો કહેજો મારા સાહેબની સુરમુઠ્ઠી ! ૧ લંગડાને ડુંગર કુદાવે, અંધાને કે આંખે; મૂંગા નવનવ ગાન ગવાડે, લે પામે પાંખાઃ

કાઈને જડી હાય તે કહેજો મારા સાહેબની સુરમુઠ્ઠી ! જંગલ જંગલ જોગી ભમતા, ૩ ભમતા ભિન્ન ભિન્ન મતિયા ; ૨ જતી સતી કે સાધુ તપસ્વી, ઘરઘર ઘૂમતા સતિયા ! કાઈને જડી હોય તે! કહેજો મારા સાહેબની સુરભુટ્ટી ! ૩