લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
ભજનિકા
 

28 -- કમ ભજનિકા નામ નિશાની નહીં કે દીધી, નહીં દીધી એ ધાણી ; ભવભવ ભટકી રહે અથડાતી તૂટી ફૂટી વાણી : કાઈને જડી હાય તો કહેજો મારા સાહેબની સુરમુઠ્ઠી ! ૪ ઉર ખાદીને અંદર ઊતરું, આતમઆંખ ઉઘાડું : જડી!—કહું એમ જરા ત્યાં અદલ પડે મન આડું ! જડી કાઈને જડી હાય તો કહેજો મારા સાહેબની સુરટ્ટી ! ફાઈને જડી હાય તા દેજો મારા સાહેબની સુરટ્ટી !