પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 ( ૪ ) ભરતા લાખો કાતરમાં તે સુસવાટ ઘુઘવાટા ને અહિં પવન ભમી આથડતો મુજને તે કંઈ કહેતા. 3 આવી રજનીમાં ન સુણ્યા મેં ધ્વનિ એવા, ભય દેવા, હાય હજારે પગલાંના જ્યમ ધબકારા કંઇ ન્યારા દૂરથકી ધીમે અહિં વધતા ધમધમતા, મન દુમતા. ૪ આકાશે કંઈ શાન્તિ રહી છે લહુરાઈ તમ છાઈ; એક ઘડી જાશે ને વાશે રસદહાણું દઈ વ્હાણું, ને રહેશે ઉડુ સાળુ ઉષાને મુખ એાઢી, નભ પઢી. ૫ પણ મુજ દષ્ટિ સમીપે નવટું કંઈ જામે