પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૫ )


ભૂત સમા અણગણ જનકેરા પડછાયા મનકાયા ધારી પવન સહિત આવે બહુ તરવરતા, સ્થળ ભરતા. ૬ એ પડછાયા રજની વીત્યે નહિ ૨હેશે દિનદેશે, ને એ ભૂતજનની પ્રતિમા ઝલકારે નહિ ત્યારે: માત્ર કદી નિરખું ના નિરખું શમણામાં, ભ્રમણામાં. ૭ તે મુજ આત્મ ર ઝબકી આ સહુ જોઈ શમ ખાઈ; ને તારા પણ ઝૂમાતા આ ધબકારે પલકારે; ને આ પવન કુતુક એ જેવા ભટકંતે અટકંતે. ૮ C જાણે આભ બધાના જાગી કંઈ પૂછે: ૮૮ અહિં શું છે ?