પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬ )


“ ભૂતજને ! છે કાણુ ? પધાર્યા સહુ કયાંથી, નિશાથી? ક્યાં ચાલ્યા ગમ્ભીરપદે આ, કંઈ બોલે, ઉર ખાલે ! __ /( રણુગીત છંદ) ૮ અમે ભારતના ગતવીરે, ગત ભારતના ભૂત; રણુરણ ઘુમતા રહિયે ઝુમતા, વનવનવાસી અબધૂત; શિખરે શિખરે, કરે કુહરે, અમ શુદ્ધ પડી છે રાખ, લડતાં પૂર પડતાં શર, જ્યારે શીશ ઉડાવ્યાં લાખ, જ્યારે નીક વહી અમ રક્તતણી, ને શીશ ઉડાવ્યાં લાખ!

  • આ છંદ નવા રચે છે. ઉછળતા વીરરસના જમાવ માટે એ

કેટલે અનુકૂળ લાગે છે તે તો એને ધસાર.બંધ વહેતા પ્રવાહ આપ- આપ હવે છે.