પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૭ )


૧૦ ૮૮ અમે તે ભારતના વીરા : અમે લડ્યા હજારો જંગ ; અરિભય હરતા, જય કરતા, બહુ રણમાં રાખે રંગ; તનતન તણખા, લોચન ભડકા, હૈયે મરદાની હામ; ઘુમતા ઘેર ઠારે ઠાર, લઈને જીભે ભારતનામું, હાથે ધ્વજા પતાકા ઉડતી ત્યાં, ને જીભે ભારતનામ ! ૧૧ ૮૮ અમે ભારતના લડવૈયા, અમે સુભટ સિપાહી શર; રણધોંધાટે જ્યાં નભ ફાટે, ત્યાં ઝૂઝયા રસભરપૂર; સાગર ખેડ્યા, પર્વત ફેડ્યા, અમે જીત્યા દાનવ દેવ; કુદી ચેમ, કસતા જેમ,