પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૦ )


૧૫ અમે ભારતના મૃત વીર : મૃત તે પણ ભારતપુત્ર ! અહિં શાર સુણી ઊઠયા ધધણી, અમે ફરી સ્મર્યું અમ સૂત્ર : બન્ધન તેડ્યાં, જગપટ ફેડ્યાં, દેવા માતાને હાથ, રક્ષણ કાજ જઈયે આજ શા મૃત પુત્રો સહુ સાથ, ભારતના જીવંત સુતે ઝૂઝે, ને મૃત પુત્રો પણ સાથ ! ”. ૧૬ ( દિવ્ય) આવો, વીરા અમ શૂરા, આવે, બાધવ અમ ધીર ! તમ તીવ્ર પખાજ બજાવે, ડોલાવે તારકશીર; શૂરા પૂરા સહુ આવે, ઉછળે જ્યાં દૈત્યસમાજ :