પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૧ )


ભારતમાતાને માટે નહિ સૂતા રહે કે આજ! ૧૭ આવે, વ્હાલા મૃતવીરે ! છે અમર તમારા પ્રાણ, ભારતહૃદયે ઉજજવલ તમ છે થળથળમાંહિં નિશાન. તમ ધિર વહ્યાં છે સિંચવા ભારતજીવન દિનરાત : હા, વીર તમે મૂઆ કે અહિં જીવે ભારતમાત ! ૧૮ આકાશ બધાં ઘો વિંધી, આ ફાડી ઘો પાતાળ, માળા પૃથ્વીના પોથાં, ભાળે ખાલી ઉર કાળ: ભારત જેવી પ્રિય માતા- છે જગમાં બીજી કઈ? તમ જન્મ થયો અહિં ધન્ય જ !— શું દઈશું અમ તક ખાઈ?