પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૨ )


૧e નહિ, નહિ !—આ ઊઠ્યા આજે, અમ કમ્મર કસિયે તંગ; અમ નસમાં ભારત હે છે, અમ ધિરે ભારતરંગ ! ભારત, ભારત ને ભારત ઉછળે અમ શ્વાસોચ્છવાસ : વીરા ! ભારતપ્રેમીને બતલાને મરણુવિલાસ ! ૨૦ આવે પાછા, અમ વીરા ! અહિં ઊભા રહા અમ સાથ: પડધમ તમ ધમધમ કડકે, ફરકે ભારતધ્વજ હાથ. તમ સત્ય અને તમ દૃઢતા, તમ શૌર્ય અને તમ પ્રેમ: વીરા ! અમને શીખાડે,

તમે દુન્ય જ મૂઆ કેમ!