પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૪ )

( ૧૪ )
ને તેની કીકીનાં હાસ્ય જ અહિં છાયાં
મનચાહ્યાં.
૨૪
જોતાં જોતાં સહુ અધારાં વિખરાશે,
કહિં જાશેઃ
ને આત્માની ઊંધ જશે આ સહુ ઊડી
રસ બૂડી,
ને નવજીવનની લહરીઓ અહિં વાશે
નવ—આશે.
૨૫
સ્વમ ગયું ઊડી, ને ધબકે ઉર હારું,
ક્ષણ ધારું,
જ્યારે જ્યોતિ ઉઘડશે ત્યારે નવ રહેશે
તમ લેશે,
ને ભારતમાતા ભર ઝળશે પ્રભુતેજે
શ્રમ હેજે!