પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૭ )

4/25/2021 સ્થિતિર્પણ / ( મણિ છંદ ) જગદુ:ખ અનેક વઘાં, હસતાં મુખ કૈંક થયાં; પણ આ અમ ભારતમાતતણાં નવ આંસુ હજીય ગયાં. પણ જાય, કહા, કહિંથી? સુખ થાય અહા કહિંથી?— દિનરાત રડે અમ માત છતાં ન પડ્યા ડગિયે અહિંથી! કંઇ દેશ વધ્યા જગમાં, કંઇ લેાક વધ્યા વગમાં: પણ ના અમને હિલતાં ખૂંચતી જડ સાંકળ આ પગમાં! જડ સાંકળ હેમતણી,— મર સુન્દર હેાય ધણી : Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

17/50