પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૦ )

4/25/2021 ( ૨૦ ) તવ એક જ તે ક્ષણમાં શમશે જગ લેાચનમાં જગને નિરખી નિજમાં પણ તે સુપ્રકાશ ભરા તનમાં ! નયને નયને પ્રગટે, હૃદયે હૃદયે ઉલટે; નવજ્યેાતિ જ એ નવચેતનથી મૃતવનને લપડે. પ્રિય! પુણ્ય, પરાર્થ જ એ; રસ, જીવન સાર્થ જ એ

પ્રિય આંગણુ ભારતમાતતણાં ભરશે જગનાથ જયે! - he is 1er & Sport ane te and pe ૭૯ 23 ૧૪ ૧૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

20/50