પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૧ )

4/25/2021 ( ૨૧ ) વિનિપાત ( ગીત )* કંઇ રંગ જુએ જશભંગતણા આ, રેાજ ધટે ઉર્જ઼્યાતિ; જેમ પગે ચડાય જ મેતી, છંદગી હે પત ખેાતી.—કંઇ. રજપુત તે શું ગરજપુત બનીને રંડાવશે રજપુતાઈ? ઠાકરના સહુ ચાકર થઈ શું હાલી કરે કરાઈ ? રે ભાઈ, એવી બડાઈ શું હેાતી?—કંઇ. ૧ ખમ્મા ખમ્મા કરી પાછળ દેડે, ક્રમમાં જે દિનભર રહેતા; માન મૂકીને સર્વ થયા તે ધમ્માધમ્મીમાં વ્હેતા! Jule રે ભાઈ, રહી અમીરાઈ એ રાતી.—કંઇ. દેહ ને દેશનું માન રહ્યું નહિ, ગાન રહ્યું પરઆશે; ભૂમિપતિ જે સત્ય હતા તે ભૂમિ તિમાં રાળાશે? રે ભાઈ, તમ સરસાઈ શું ન્હાતી ?—કંઇ. ૩ પૂર્વજના પુત્ર ગણાશે આજ કીર હિચકારા? આત્મ રહ્યા, જૂની કીર્ત્તિ રહી, ઊઠો, કાળ કરે હલકારા! રે ભાઈ, ગઈ મરદાઈ લ્યેા ગાતી!—કંઈ. ૪ મ્હારા તનમાં મનમાં ભર્યાં છે...” એ “ સૌભાગ્યસુન્દરી ” નાટકમાંના ગાયનના લયમાં, ફેરફાર સાથે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

21/50