પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૨ )

4/25/2021 ( ૧૨ ) નેણમાં નીર ભરા શું ? ( રાગ કાફી ) તેણુમાં નીર ભરે શું, વીરા! ખાયું છે આંખરતન હૈ।! ખાપદાદા તમ બહુબહુ કરતા જગતમાં જેની જતન હા, ભૂલા પડી તમે ભ્રમમાં ભમાઈ, શરમાવ્યું તે નરતન હા વીરા, ખાયું છે આંખરતન હૈ।. ૧

પરકરમાં નિજ સર દઈ નાચ્યા, નચવ્યા જ્યમ થનગન હા; કીધી નહીં દરકાર પ્રથમ કંઇ, આજ ઊઠે છે અગન હા વીરા, ખાયું છે આંખરતન હૈ।. ૨ સંપ કીધા તમ શત્રુએ દ્વેષે કરવા તમને પતન હા; હાય તમે નહિ એક રહ્યા ત્યમ, પ્રેમ ધર્યો નવ મન હા! વીરા, ખેાયું છે આંખરતન હૈ।. ૩ તેણુ ભરી ભરી નીર વહાવ્યે આવે નહિ ગત ધન હા; ઊઠો, ઉદ્યોગ કરેા શુભ ોગે, માંડવા ઐક્યહવન હૈ ! વીરા, ખાયું છે આંખરતન હૈ।. ૪ એ જ પ્રકાશે સદન ઉજવાશે, વેરશે હાસ્ય વદન હે; જીવનજીવનમાં જ્યોતિ રેલાશે, ગાશે કવિએ કવન હા! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

22/50