પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૬ )

4/25/2021 ( ૧૬ ) નરવાનરનાં જૂથ મળે કયાં, કાં હનુમાન અમારા ? અંગદ સેવક કાણુ બનીને દે સન્દેશા પ્યારા ગેરી સ્વતંત્રતા હા !—કાણ કાણુ પાજ બાંધી સાગર પર, નહિં કીધું તે કરશે? રત્ન અમારૂં મળશે પાછું, તે જ હૃદય અમરશે! ગારી સ્વતંત્રતા હા !—કાણ ૫ ૬ જ્યાં એ છે ત્યાં જનનું જીવન, નહિ ત્યાં મૃત્યુ જ સારૂં : એ વિણ રામ અદલ કયાં રહેશે? આંખ વિના અન્ધારૂં! ગારી સ્વતંત્રતા હા!—કાણ G Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

26/50