પૃષ્ઠ:Bharat no Tankar.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૭ )

4/25/2021 ( ૨૭ ) પ્રયત્ન ( રાગ કાફી ) હાથ ોડી ના બેસે, રે ભાઈ, હાથ જોડી ના બેસા !-- કરવું હરને હાથ ખરૂં, પણ સાથે શું શ્રમ નહિ લેશે ? હાથ જોડીને બેસી જ હેતાં, ખાશે. જગતની દેશે : રે ભાઈ, હાથ જોડી ના એસે ! ૧ મેઘ વરસશે મૂશળધારે, તે શું જોઈ જ રહેશેા ? તન રગડી જો ન ખેતર ખેડા, તા પછી પાક દે એ શે!? રે ભાઈ, હાથ જોડી ના બેસે ! ૨ કશે તે હરશે તે ચરશે, આંધ્યા ભૂખે મરે શે; હર હર કરતાં આ હીનદશા ઠરી, એમાં શે। અંદેશે ? રે ભાઈ, હાથ તેડી ના મેસેા ! ૩ સૂતેલા પણ સિંહતણે મુખ આવી શિકાર ષડે શે ? ફાળ ભરી તે ઠાર કરે તે જ હારી શકે ભૂખલેશે : રે ભાઈ, હાથ નેડી ના બેસે ! ૪ આ નથી, તે નથી, એમ કદી પણ કાયર થઈ નવ કહેશે ! સાધનથી પણ સાધ્ય છે મ્હારું: પાધરે યત્ન પ્રવેશે ! રે ભાઈ, હાથ ોડી ના એસે! ૫ યત્ને ચઢી બડી રેલ હઠવશેા, નહિ તે પડી સડી વ્હેશે ! વીર ! ઊઠેા, પ્રભુ સાહ્ય થશે, આ સાધવેા દિવ્ય સંદેશે ! હાથ ોડી ના મેસે! રે ભાઈ, ૐ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: ભારતનો ટંકાર

27/50